Dev Accelerator IPO Latest GMP Today: MNCs માટે જગ્યા પ્રદાન કરતી કંપનીનો IPO આવતીકાલે ખુલશે, જાણો મહત્વપૂર્ણ જાણકારી
Dev Accelerator IPO: કોવર્કિંગ સ્પેસ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની દેવ એક્સિલરેટર લિમિટેડ (DevX) શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીનો રૂ. 143.35 કરોડનો IPO આવતીકાલ ના રોજ ખુલશે અને 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ બંધ થશે. આ ઈશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હશે, જેમાં કંપની 2.35 કરોડ નવા શેર જારી કરીને મૂડી એકત્ર કરશે. આ આર્ટિકલમાં … Read more